Sunday, October 17, 2021
Homeદિયોદર મહિલા અને બાળ વિકાસ તાલુકા પંચાયત દ્વારા બેટી બચાવો બેટી પઢાવો...
Array

દિયોદર મહિલા અને બાળ વિકાસ તાલુકા પંચાયત દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત તાલીમ યોજાઈ

દિયોદર મહિલા અને બાળ વિકાસ તાલુકા પંચાયત દિયોદર દ્વારા 26 મી જાન્યુઆરી 2019 ની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત એક દિવસીય તાલીમ માટે દિયોદર બ્લોક હેલ્થ કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેમાનો દ્વારા દીપ પ્રગટ્યો કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમ દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસ દ્વારા બેટી બચાવવા અને ગર્ભ પરીક્ષણ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં મહિલાઓ ને લગતા કાયદા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી .
જો મહિલાઓ પર થતા અત્યાચાર અટકાવા મહિલા હેલ્પ લાઇન ની જાણકારી આપવા પણ જણાવ્યું હતું આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી બાલમુકુન્દ સૂર્યવંશી, સી.ડી.પી ઘટક ૨ પર્વતીબેન પરમાર મુદ્રાલબિન કટારા,કોકીલા બેન પટેલ, હંસાબેન મકવાણા, ભારતી બેન પરમાર,રમીલાબેન માળી, મહિલા સુરક્ષા કચેરી વિપુલ ભાઈ ચૌધરી (કલાર્ક) પૂર્વ,તાલુકા વિકાસ અધિકારી પી આર દવે, વગેરે આગણવાડી મહિલાઓ હાજર રહી હતી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments