Thursday, October 21, 2021
Homeદિયોદર : રેફરલ હોસ્પિટલ માં નિરંકારી ભાઈઓ બહેનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવા માં આવ્યું 
Array

દિયોદર : રેફરલ હોસ્પિટલ માં નિરંકારી ભાઈઓ બહેનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવા માં આવ્યું 

સમગ્ર   દેશ  કોઈ ને કોઈ સંસ્થાઓ દ્વારા સફાઈ  અભિયાન દ્વારા  જાહેર સ્થળો પર સફાઈ કરવા માં આવતી હોય છે  તેવીજ રીતે ગત રોજ દિયોદર માં  નિરંકારી  ચેરીટેબલ  ફાઉન્ડેશન  ના ભાઈ ઓ બહેનો દ્વારા .સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજ 65 મી જન્મ જયંતિ  નિમિતે  ભાવભીની શ્રદ્ધાંજલિ  અર્પિ હતી  તેમજ  શ્રદ્ધાંજલિ રૂપે  દિયોદર રેફરલ હોસ્પિટલ  માં સફાઈ અભિયાન  હાથ ધરવા માં આવ્યું હતું  નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના  ભાઈઓ બહેનો દ્વારા  રેફરલ હોસ્પિલ ના  કમ્પાઉન્ડ તેમજ  હોસ્પિટલો ની તમામ રૂમો માં સાફ સફાઈ કરવા માં આવી હતી   આ સંસ્થા દ્વારા ભારત  ભર માં 350 શહેરો ની 765 સરકારી હોસ્પિટલો ની સફાઈ કરવા માં આવી હતી નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના  ભાઈઓ બહેનો દ્વારા  લોકો  નિરોગી અને  સવસ્થ રહે  કચરાથી કોઈ રોગ ના ફેલાય  જેના ભાગ રૂપે આ સંસ્થા  કામ કરતી  હોય છે જાહેર સંસ્થાઓ તેમજ  મોટી હોસ્પિટલો માં  જઇ  સ્વછતા  અભિયાન ચલાવતા હોય છે  તેવુજ અભિયાન આજે નિરંકારી ભાઈઓ બહેનો દ્વારા આ સફાઈ અભિયાન હાથ ધરવા માં આવ્યું હતું  આ અભિયાન પરોપકારી સંત  મહાત્મા શ્રી જયંતીભાઈ ના સાનીન્ધય માં કરવા માં આવ્યું હતું  આ પ્રસંગે  વિનોદભાઈ પરમાર સહિત  લોકો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS દિયોદર બનાસકાંઠા 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments