Thursday, August 5, 2021
No menu items!
Homeદિયોદર રેલવે ફાટક પાસે થયો અકસ્માત, ઈસમ આવ્યો ટ્રેન ની અડફેટે,...
Array

દિયોદર રેલવે ફાટક પાસે થયો અકસ્માત, ઈસમ આવ્યો ટ્રેન ની અડફેટે, 108 મારફતે લવાયો દિયોદર રેફરલ હોસ્પિટલ.

દિયોદર રેલવે ફાટક પાસે થયો અકસ્માત…..
કોઈ અજાણ્યો ઈસમ આવ્યો ટ્રેન ની અડફેટે….
108 મારફતે લવાયો દિયોદર રેફરલ હોસ્પિટલ…..

પોલીસ ને જાણ થતાં પોલીસ પહોંચી ઘટના સ્થળે…
ટ્રેન ની અડફેટે આવતા યુવાન ના બંને પગ કપાયા….
અકસ્માત માં વધુ ઇજાગ્રસ્ત હોવાથી દિયોદર રેફરલ થી પાટણના ધરપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…..
ભોગ બનનાર ઈસમ દિયોદર ના લુદ્રા નો હોવાનું જણાવ્યું…..
 રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS,  દિયોદર, બનાસકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments