Tuesday, October 26, 2021
Homeદિયોદર રેલ્વે ફાટક ઉપર પરણીત મહિલા એ પડતું મૂકી કર્યો આપઘાત....
Array

દિયોદર રેલ્વે ફાટક ઉપર પરણીત મહિલા એ પડતું મૂકી કર્યો આપઘાત….

દિયોદર ભાભર રેલવે ફાટક ઉપર આજે બોડા ગામ ની એક પરણીત મહિલા એ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરતા સમગ્ર પંથક માં ભારે ચકચાર મચી જવા પામી છે જેમાં દિયોદર પોલીસે ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે..
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ભાભર રેલવે ફાટક ઉપર કોઈ મહિલા એ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હોવા નું દેખાતા સ્થાનિક લોકો એ રેલવે પોલીસ ને જાણ કરી હતી જેમાં રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર પોહચી અને તપાસ કરતા મુતક મહિલા દિયોદર તાલુકા ના બોડા ગામ ની જોસનાબેન રત્નજી ઠાકોર હોવાનું બહાર આવતા પરિવાર જનો ને જાણ કરવામાં આવી હતી જેમાં પરિવાર જનો ઘટના સ્થળ દોડી આવ્યા હતા જેમાં દિયોદર પોલીસ દ્વારા મુતક મહિલા ને દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ પી એમ કરવામાં આવ્યું હતું આ બાબતે દિયોદર પોલીસે એડી ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી જો કે આ મહિલા એ ક્યાં કારણસર આપઘાત કર્યો તેનું કારણ હજુ અંક બંધ છે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments