Sunday, November 28, 2021
Homeદિલજિત દોસાંજના વેક્સ સ્ટેચ્યૂનું દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં આવતીકાલે અનાવરણ
Array

દિલજિત દોસાંજના વેક્સ સ્ટેચ્યૂનું દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં આવતીકાલે અનાવરણ

બોલિવૂડ ડેસ્ક: પંજાબી એક્ટર અને સિંગર દિલજિત દોસાંજનું મેડમ તુસાદ મ્યુઝિયમમાં વેક્સ સ્ટેચ્યૂ બનવા જઈ રહ્યું છે. આ સ્ટેચ્યુનું અનાવરણ આવતીકાલે 28 ફેબ્રુઆરીએ દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં થશે. આ વિશેની માહિતી દિલજિતે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી અને એના ફેન્સને કાલે હાજર રહેવા માટે પણ કહ્યું.

https://www.instagram.com/p/BuVoL9UFJ99/?utm_source=ig_embed

દિલજિત દોસાંજ પહેલો એવો સિખ એક્ટર છે જેનું વેક્સ સ્ટેચ્યૂ બની રહ્યું છે. દિલ્હીના મ્યુઝિયમનું આ પહેલું પાઘડીવાળું સ્ટેચ્યૂ હશે. દિલજિત દોસાંજની આગામી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ અને ‘અર્જુન પટિયાલા’ છે. દિલજિતે થોડા સમય પહેલાં વેક્સ સ્ટેચ્યૂ બનવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે, ફાઈનલી આ દિવસ પણ આવી ગયો.

https://www.instagram.com/p/BlPjsmOBhV6/?utm_source=ig_embed

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments