Monday, September 20, 2021
Homeદિલીપ સાબવાનો દારૂના નશામાં હોવાનો કથિત વિડીયો વાયરલ,
Array

દિલીપ સાબવાનો દારૂના નશામાં હોવાનો કથિત વિડીયો વાયરલ,

પાટીદાર અગ્રણી દિલીપ સાબવાનો વિડીયો વાયરલ થયો છે. દિલીપ સાબવા દારૂના નશામાં હોવાનો વિડીયો વાયરલ થયો છે. દિલીપ સાબવા સાથે વિડીયોમાં યુવતીઓ પણ જોવા મળી રહી છે.

પત્રકાર પરિષદ કરીને દિલીપ સાબવાએ પાસની ટીમ પર આક્ષેપ કર્યા હતા. જોકે, ત્યાર બાદ હવે દિલીપ સાબવાનો જ વિડીયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યા છે. આપને જણાવી દઈએ કે, CN24NEWS આ વાયરલ વિડીયોને સમર્થન નથી કરતું.

દિલીપ સાબવા ગોહિલવાડનો એક એવો પાટીદાર ચહેરો છે જેના પર સમાજનું પ્રભૂત્વ હતુ. પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરામાંનો એક ચહેરો હતા. હાર્દિક પટેલનો સુખ-દુઃખનો સાથીદાર. જ્યારે આંદોલન તમામ ચહેરાઓએ હાર્દિકનો સાથ છોડ્યો ત્યારે હાર્દિકની પડખે ઊભો રહેનાર આજે હાર્દિકનો જ દુશ્મન બની ગયો છે. હાર્દિક પટેલ પર જ ગંભીર આક્ષેપ લગાવી રહ્યો છે. લોકસભા ચૂંટણી માટે મતદાનને માત્ર ગણતરીના જ કલાકોની વાર છે. તેવામાં દિલીપ સાબવાએ એવા આક્ષેપ લગાવ્યા કે, વાતાવરણમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. ત્યારે તેમનો કથિત વીડિયો વાયરલ થતા ચર્ચા વ્યાપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments