દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને બોલિંગ લીધી

0
25

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટ્ન શ્રેયસ ઐયરે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. બેંગ્લોર અને દિલ્હી બંનેએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

બેંગ્લોરની ટીમ: વિરાટ કોહલી(કેપ્ટન), પાર્થિવ પટેલ, એબી ડિવિલિયર્સ, માર્કસ સ્ટોઈનિસ, મોઈન અલી, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, પવન નેગી, યજુવેન્દ્ર ચહલ, અક્ષરદીપ નાથ અને ટીમ સાઉથી

દિલ્હીની ટીમ: શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત(વિકેટકીપર), કોલીન ઇન્ગ્રામ, ક્રિસ મોરિસ, સંદીપ લામીચાને, કગીસૉ રબાડા, ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here