Monday, January 24, 2022
Homeદિલ્હી ભાજપ બાદ હવે ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક
Array

દિલ્હી ભાજપ બાદ હવે ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક

અમદાવાદ: દેશનો સૌથી મોટો પક્ષ એવા ભાજપની ઓફિશિયલ વેબસાઈટ સવારે હેક થઈ હતી. ત્યારે બપોર બાદ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ પણ હેક થઈ છે. જોકે ભાજપની વેબસાઈટ હેક થતા કોંગ્રેસ ટ્વિટ કરીને મજાક પણ ઉડાડી હતી.

 

ભાજપની વેબસાઈટ હેક: ભાજપની વેબસાઈટ bjp.org દેશની સૌથી વ્યસ્ત વેબસાઈટમાંથી એક છે. ભાજપની આધિકારિક વેબસાઈટ પર પાર્ટીનો ઈતિહાસ, પાર્ટીના નેતાઓ, રાજ્ય સરકારો, પાર્ટીના કાર્યક્રમો અંગે જાણકારી આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular