Sunday, January 23, 2022
Homeદિલ્હી રાજપથ પર થયેલી શાનદાર ઉજવણીની તસવીરો,
Array

દિલ્હી રાજપથ પર થયેલી શાનદાર ઉજવણીની તસવીરો,

 

નવી દિલ્હીઃ દેશ આજે 70મો ગણતંત્ર દિવસ મનાવી રહી છે. આ દરમિયાન સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારપછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર ધ્વજા ફરકાવ્યો હતો. લાંસ નાયક નઝીર અહમદ વાણીને મરણોપરાંત અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. 146 મહિલા જવાનોની સમગ્ર ટૂકડી અને આઝાદ હિંદ ફૌજના 4 સૈનિકો પહેલીવાર પરેડમાં સામેલ થયા હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular