Thursday, September 23, 2021
Homeદીપિકા પાદુકોણ 5 માર્ચથી 'છપાક'નું શૂટિંગ શરૂ કરશે
Array

દીપિકા પાદુકોણ 5 માર્ચથી ‘છપાક’નું શૂટિંગ શરૂ કરશે

બોલિવૂડ ડેસ્ક: દીપિકા પાદુકોણ પોતાની નવી ફિલ્મ ‘છપાક’નું શૂટિંગ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં ફક્ત એક્ટિંગ કરશે એટલું જ નથી, સાથે સાથે તેને પ્રોડ્યૂસ પણ કરશે. તેના નવા વેન્ચરની આ પહેલી ફિલ્મ છે જે એક બાયોપિક છે. આ સ્ટોરી એસિડ અટેક વિક્ટિમ લક્ષ્મી અગ્રવાલની છે. ફિલ્મનાં ડિરેક્ટર ‘રાઝી’ ફેમ મેઘના ગુલઝાર છે. 25 માર્ચથી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. ફિલ્મ દિલ્હીનાં રિયલ લોકેશન્સ પર ફિલ્માવવામાં આવશે. ફિલ્મમાં દીપિકાની સાથે ‘મિર્ઝાપુર’ ફેમ વિક્રાંત મેસી પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments