Thursday, September 23, 2021
Homeદુરદર્શન અને ખાનગી ચેનલોના દુરઉપયોગ અંગે કોંગ્રેસ ચૂંટણી પંચના દરવાજે પહોંચી
Array

દુરદર્શન અને ખાનગી ચેનલોના દુરઉપયોગ અંગે કોંગ્રેસ ચૂંટણી પંચના દરવાજે પહોંચી

નેશનલ ડેસ્કઃ કોંગ્રેસે ચૂંટણી પંચને અપીલ કરી છે કે તે ભાજપને દૂરદર્શન અને ખાનગી ચેનલનો ખોટો ઉપયોગ કરતાં રોકે. પાર્ટી નેતા કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ભાજપ પોતાના પ્રચારમાં નમો ચેનલનો ઉપયોગ કરી રહ્યાં છે. દુરદર્શનમાં પણ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં પણ ચોકીદારનું લાઈવ પ્રસારણ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments