દેશના 11 કોરોના પ્રભાવિત શહેરોમાં થયો SERO સર્વે, અમદાવાદમાં સૌથી વધુ 49% લોકો સંક્રમિત

0
7
સર્વેનું પરિણામ બતાવે છે કે અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સૌથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે
સર્વેનું પરિણામ બતાવે છે કે અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સૌથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે.

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે (Central government) દેશના 11 સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેરોના કન્ટેન્મેન્ટ ઝોનમાં સેરો સર્વે કર્યો છે. જેનુ પરિણામ બતાવે છે કે, ગુજરાતના (Gujarat)અમદાવાદમાં સૌથી વધુ લગભગ 49 ટકા લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં થયેલા સેરો સર્વેનુ પરિણામ કેન્દ્ર સરકારે મંગળવારે જાહેર કર્યુ છે. જેમાં જાણવા મળ્યુ કે 23.48 ટકા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં રેન્ડમ સેમ્પલિંગના આધાર પર સર્વે કરાયો હતો.

 દિલ્હી સિવાય કેન્દ્ર સરકારે દેશના 11 શહેરોના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સર્વે કરાયો છે. આ તે શહેરો છે જ્યાં કોરોનાના મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. સર્વેનું પરિણામ બતાવે છે કે, અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સૌથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. અમદાવાદ પછી મુંબઈ અને આગ્રાના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)

દિલ્હી સિવાય કેન્દ્ર સરકારે દેશના 11 શહેરોના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સર્વે કરાયો છે. આ તે શહેરો છે જ્યાં કોરોનાના મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. સર્વેનું પરિણામ બતાવે છે કે, અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સૌથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. અમદાવાદ પછી મુંબઈ અને આગ્રાના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

 અમદાવાદમાં 496 ટેસ્ટ થયા જેમાં 48.99 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યુ છે. મુંબઈમાં 495 ટેસ્ટ થયા છે. જેમાં 36.56 % લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. આગ્રામાં 500 ટેસ્ટ થયા જેમાં 22.80 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. પૂણેમાં 504 ટેસ્ટ થયા જેમાથી 19.84 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા. સાઉથ-ઈસ્ટ દિલ્હીમાં 501 ટેસ્ટ કરવામાં આવ્યા. જેમા 52 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. એટલે કે 10.37 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. જ્યારે સૂરત, જયપુર, ઈન્દોર, ચેન્નઈ, હૈદરાબાદ અને જોધપુરમાં 8 ટકાથી ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા. આ સર્વે મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં થયો હતો.(પ્રતિકાત્મક તસવીર)

અમદાવાદમાં 496 ટેસ્ટ થયા જેમાં 48.99 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યુ છે. મુંબઈમાં 495 ટેસ્ટ થયા છે. જેમાં 36.56 % લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. આગ્રામાં 500 ટેસ્ટ થયા જેમાં 22.80 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. પૂણેમાં 504 ટેસ્ટ થયા જેમાથી 19.84 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા. સાઉથ-ઈસ્ટ દિલ્હીમાં 501 ટેસ્ટ કરવામાં આવ્યા. જેમા 52 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. એટલે કે 10.37 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. જ્યારે સૂરત, જયપુર, ઈન્દોર, ચેન્નઈ, હૈદરાબાદ અને જોધપુરમાં 8 ટકાથી ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા. આ સર્વે મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં થયો હતો.

 કોરોનાથી થયેલા સંક્રમણનો અંદાજો લગાવવા માટે કેન્દ્ર સરકારે દેશના આ 11 પ્રભાવિત શહેરોમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સેરો સર્વે કરાવ્યો હતો. જેને ઉદેશ્ય એ અંદાજો લગાવવાનો હતો કે આ જગ્યાઓની વસ્તી પર કોરોનાની કેટલી અસર થઈ છે. (પ્રતિકાત્મક તસવીર)

કોરોનાથી થયેલા સંક્રમણનો અંદાજો લગાવવા માટે કેન્દ્ર સરકારે દેશના આ 11 પ્રભાવિત શહેરોમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સેરો સર્વે કરાવ્યો હતો. જેને ઉદેશ્ય એ અંદાજો લગાવવાનો હતો કે આ જગ્યાઓની વસ્તી પર કોરોનાની કેટલી અસર થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here