Thursday, September 23, 2021
Homeધાક ધમકી આપી મિલકત પચાવી પાડતા દંપતી અને સાથીઓને પોલીસે દબોચી લીધા
Array

ધાક ધમકી આપી મિલકત પચાવી પાડતા દંપતી અને સાથીઓને પોલીસે દબોચી લીધા

વડોદરાના અટલાદરામાં પ્રોપર્ટી ડીલરની ઓફીસ ખોલી લોકોને છેતરનાર ભેજાબાજ દંપતી સહિત તેમના સાથીઓને પોલીસ દબોચી લીધા છે. ભેજાબાજ આશિષ કુમાર તેની પત્ની અને સાગરીતો ધાક ધમકી દ્વારા લોકોની મિલકત પચાવી પાડવાની હરકતો કરતા હતા. અમદાવાદના એક નિવાસીએ પોતાની વડોદરાની સંપતિ એક કંપનીને લીઝ પર આપી હતી. કંપની મેનેજરે તે સંપતિ વેચાણ આપી દેવા ધમકી આપતા સંપતિના માલિકે પોલિસ ફરિયાદ નોંધાવતા પોલિસે સમગ્ર ગેંગને ઝડપી લઇને આગળની કાર્યવાઇ હાથ ધરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments