Saturday, September 24, 2022
Homeધાતરવડી ડેમ 1માંથી પાણી ન છોડાતા રાજુલાના 13 ગામના ખેડૂતોએ ચક્કાજામ કર્યો
Array

ધાતરવડી ડેમ 1માંથી પાણી ન છોડાતા રાજુલાના 13 ગામના ખેડૂતોએ ચક્કાજામ કર્યો

- Advertisement -

અમરેલી: ધારતવડી ડેમ 1માંથી સિંચાઇ માટે પાણી ન છોડાતા રાજુલા તાલુકાના 13 ગામના 100થી વધુ ખેડૂતોએ આજે રાજુલાના બસ સ્ટેન્ડ નજીક રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. બાદમાં ખેડૂતો પ્રાંત કચેરીએ પહોંચ્યા અને તાત્કાલિક પાણઈ છોડવા માંગ કરી હતી. પરંતુ આચારસંહિતાને કારણે પ્રાંત અધિકારી નિર્ણય ન લઇ શકે જેના કારણે ખેડૂતો ડેમ તરફ રવાના થયા હતા અને જાતે પાણી છોડવાના મૂડમાં આવ્યા હતા. આ અંગે જાણ થતા જ રાજુલા પોલીસનો કાફલો દોડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular