Tuesday, September 28, 2021
Homeધારવાડમાં નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, 1નું મોત; 40 લોકો કાટમાળમાં ફસાયા
Array

ધારવાડમાં નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, 1નું મોત; 40 લોકો કાટમાળમાં ફસાયા

કર્ણાટકઃ ધારવાડમાં નિર્માણાધીન ઇમારત પડવાથી 1 વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધી કાટમાળમાંથી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રાહત કાર્ય ચાલુ છે. રિપોર્ટ અનુસાર, 40 લોકોને કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. મુખ્યમંત્રી કુમાર સ્વામીએ કહ્યું, ધારવાડની ઘટનાથી હું સ્તબ્ધ છું. મેં મુખ્યસચિવને રેસ્ક્યૂ ઓપરેશનને સુપરવાઇઝ કરવાની સાથે જ ફ્લાઇટથી ધારવાડમાં વધુ સંસાધનો મોકલવાના નિર્દેશ પણ આપ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments