‘ધ કપિલ શર્મા શૉ’નું શૂટિંગ શરૂ થયું, જુઓ ઇનસાઇડ તસવીરો

0
0
રવિવારે આશરે 125 દિવસ બાદ કપિલ શર્મા શોનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે. અર્ચના પૂરન સિંઘે વીડિયો શેર કરીને તેની માહિતી આપી છે.

મુંબઈ: કોરોના વાયરસને કારણે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કામ છેલ્લા ચાર મહિનાથી વધુ સમયથી અટકી ગયુ છે. ઘણાં ટીવી શોઝ હવે ફ્રેશ એપિસોડ આપવા લાગ્યા છે. તો હવે આ લિસ્ટમાં ધ કપિલ શર્મા શો પણ ઉમેરાઇ ગયો છે. જી હાં વિકએન્ડ પર તમને હસાવવાં કપિલ તૈયાર થઇ રહ્યો છે.

 એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: કોરોના વાયરસને કારણે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કામ છેલ્લા ચાર મહિનાથી વધુ સમયથી અટકી ગયુ છે. ઘણાં ટીવી શોઝ હવે ફ્રેશ એપિસોડ આપવા લાગ્યા છે. તો હવે આ લિસ્ટમાં ધ કપિલ શર્મા શો પણ ઉમેરાઇ ગયો છે. જી હાં વિકએન્ડ પર તમને હસાવવાં કપિલ તૈયાર થઇ રહ્યો છે.

 રવિવારે આશરે 125 દિવસ બાદ કપિલ શર્મા શોનું શૂટિંગ શરૂ થયું. તો સોશિયલ મીડિયા પર શૂટિંગ કરતાં તમામ સ્ટાર્સનો એક વીડિયો અને કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ તમામ તસવીરો અને વીડિયો શોમાં જજ બનેલી અર્ચના પૂરન સિંઘે શેર કર્યા છે.

 આ ફોટામાં જોઇ શકાય છે કે તમામ માસ્ક, ફેસ શીલ્ડ અને ગ્લ્વસ પહેરીને શૂટિંગ કરે છે. જેમાં કૃષ્ણા અભિષેક અને રાજીવ ઠાકૂર રિહર્સલ કરતાં નજર આવી રહ્યાં છે. ઓડિયન્સ પણ છે. આખી ટીમે ગાઇડલાઇન્સ ફોલો કરતાં માસ્ક, ગ્લવ્સ અને પીપીઇ કિટ પહેરી છે.

 અર્ચના પૂરન સિંઘે વીડિયોમાં કહ્યું છે કે, આખો સેટ સેનિટાઇઝ કરવામાં આવ્યો છે. અહીં સુધી કે, કોરોનાથી બચવા માટે તે પોતે મેકઅપ અને ટચઅપ કરતી નજર આવી. તે સાથે જ ફોટો શેર કરી તેણે લખ્યુ છે આ જ નવું નોર્મલ છે. લાંબા સમય બાદ શૂટિંગ શરૂ થતાં એક્સાઇટેડ છું.

 આપને જણાવી દઇએ કે કોરોનાને કારણે શોમાં મોટો બદલાવ આવ્યો છે. શોમાં ઓડિયન્સ ઘણી જ ઓછી હશે. અને ઓડિયન્સ વગર પણ શો થઇ શકે છે. સેટ પર સેલિબ્રિટીઝ અને એક્ટર સીવાય ક્રૂ મેમ્બર જ જોવા મળશે.

આ ફોટામાં જોઇ શકાય છે કે તમામ માસ્ક, ફેસ શીલ્ડ અને ગ્લ્વસ પહેરીને શૂટિંગ કરે છે. જેમાં કૃષ્ણા અભિષેક અને રાજીવ ઠાકૂર રિહર્સલ કરતાં નજર આવી રહ્યાં છે. ઓડિયન્સ પણ છે. આખી ટીમે ગાઇડલાઇન્સ ફોલો કરતાં માસ્ક, ગ્લવ્સ અને પીપીઇ કિટ પહેરી છે.

આપને જણાવી દઇએ કે કોરોનાને કારણે શોમાં મોટો બદલાવ આવ્યો છે. શોમાં ઓડિયન્સ ઘણી જ ઓછી હશે. અને ઓડિયન્સ વગર પણ શો થઇ શકે છે. સેટ પર સેલિબ્રિટીઝ અને એક્ટર સીવાય ક્રૂ મેમ્બર જ જોવા મળશે.

 અત્યાર સુધી મળતી માહિતી મુજબ શોનાં પહેલાં મહેમાન સોનુ સુદ હશે. જેમણે આ મહામારીનાં સમયમાં ઘણાં નેક કામ કર્યા છે. અને ઘણાં લોકોની મદદ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here