‘ધ કપિલ શર્મા શો’માં કપિલથી લઈને ભારતી સુધીના તમામ સ્ટાર્સને પ્રતિ એપિસોડ આટલી ફી મળે છે

0
46

ટેલિવિઝન ડેસ્કઃ કપિલ શર્માને પહેલાં આ શો માટે એપિસોડ દીઠ 60-80 લાખ રૂપિયા મળતા હતાં. જોકે, કપિલ શર્માને ભૂતકાળના વિવાદોને કારણે આ વખતે ઘણાં જ ઓછા રૂપિયા મળી રહ્યાં છે. આ વખતે કપિલ શર્માને એપિસોડ દીઠ 15-20 લાખ રૂપિયા મળે છે.

કેરેક્ટર – સ્ટાર – ફી (પ્રતિ એપિસોડ)                                                                                   તિતલી યાદવ- ભારતી સિંહ – 8 લાખ રૂપિયા
બચ્ચા યાદવ- કિકુ શારદા – 5-6 લાખ રૂપિયા
સપના મલિક- કૃષ્ણા અભિષેક -9-10 લાખ રૂપિયા
સુમોના ચક્રવર્તી- 2-3 લાખ રૂપિયા
રોશેલ રાવ – 1 લાખ રૂપિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here