Tuesday, September 28, 2021
Homeનંદાસરમાંથી બંદૂક સાથે એક પકડાયો
Array

નંદાસરમાંથી બંદૂક સાથે એક પકડાયો

રાપર તાલુકાના નંદાસર વાડી વિસ્તારમાંથી લાયસન્સ વગરની દેશી બંદૂક સાથે એક આરોપીને રાપર પોલીસે પકડી લીધો હતો. આ બાબતે એએસઆઇ ધીરજ પરમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પુર્વ કચ્છ એલસીબીએ પેટ્રોલીંગ દરમીયાન બાતમીના આધારે નંદાસરના વાડીવિસ્તારમાંથી રાપરમાં રહેતા 35વર્ષીય કાનજી અરજણ કોલી (ચવ્વાણ) ને રૂ.2,000 ની કીંમતની લાયસન્સ વગરની હાથ બનાવટની દેશી બંદૂક સાથે પકડી તેના વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments