Sunday, September 19, 2021
Homeનબળા મોદી ચીની રાષ્ટ્રપતિથી ડરેલા, ચીન વિરુદ્ધ એક શબ્દ નહીં બોલે :...
Array

નબળા મોદી ચીની રાષ્ટ્રપતિથી ડરેલા, ચીન વિરુદ્ધ એક શબ્દ નહીં બોલે : રાહુલ ગાંધી

નવી દિલ્હી: ચીને ફરી એક વાર જૈશ મુખિયા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરતા બચાવી લીધો છે. ચીને યુએનમાં આ પ્રસ્તાવ વિરોધ તેમનો વીટો પાવર વાપરીને આવું કર્યું છે. ચીન દ્વારાવિરોધ કર્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન પર આરોપ લગાવ્યો છે કે, નબળાં નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરેલા છે અને ચીન વિરુદ્ધ તેમના મોઢામાંથી એક શબ્દ નહીં નીકળે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ પ્રહાર કર્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું છે કે, નબળાં મોદી શી જિનપિંગથી ડરેલા છે. જ્યારે ચીન ભારત વિરુદ્ધ પગલાં લે છે ત્યારે તેમના મોઢાંમાંથી એક શબ્દ નીકળતો નથી. તેમણે દાવો કર્યો કે, મોદીની ચીન સાથેની રાજનીતિ, ગુજરાતમાં સાથે હિંચકા ખાવા, દિલ્હીમાં ગળે મળવું, ચીનમાં ઘૂંટણીયે પડી જવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments