Sunday, September 19, 2021
Homeનમો ટીવીના લોન્ચ પર ચૂંટણી પંચે સૂચના-પ્રસારણ મંત્રાલય પાસે જવાબ માગ્યો
Array

નમો ટીવીના લોન્ચ પર ચૂંટણી પંચે સૂચના-પ્રસારણ મંત્રાલય પાસે જવાબ માગ્યો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે સૂચના તથા પ્રસારણ મંત્રાલય પાસેથી નમો ટીવી લોન્ચ અંગે જવાબ માગ્યો છે. કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી પર આધારિત આ ચેનલના લોન્ચ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. બન્ને પાર્ટીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે આચાર સંહિતા લાગુ થયા બાદ જ આવી ચેનલને લોન્ચ કેમ કરવામાં આવી ?

નમો ટીવી 31 માર્ચના રોજ લોન્ચ થઈ, જેના લોગોમાં પીએમ મોદીનો ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચેનલ માં મોદીની લાઈવ રેલીઓ સાથે તેમના ભાષણને પ્રસારિત કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments