નરેન્દ્ર મોદીએ કર્ણાટકના કલબુર્ગીમાં 1000 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો

0
32

બેંગલુરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તમિલનાડુની મુલાકાતે ગયા છે. મોદી સૈથી પહેલાં કર્ણાટકના કલબુર્ગીમાં પહોંચ્યા હતા. અહીં રાયચૂરના ભારત પેટ્રોલિયમ ડેપો અને બેંગલુરુના ઈએસઆઈસી મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જનસભામાં મોદીએ કહ્યું કે, આજે કર્ણાટક માટે રૂ. 1,000 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here