નરોડા વિસ્તારમાં ગેસ સિલિન્ડર સાથે તસ્કરો ઘૂસ્યા અને SBIનું ATM લૂંટી લીધુ

0
49

 

નરોડા વહેલાલ સોસાયટી પાસે SBIનું ATM તોડવાની ઘટના બની હતી. જાહેર રસ્તા પર આવેલ એટીએમને તસ્કરોએ તોડયુ હતું. જોકે તસ્કરોએ એટીએમમાંથી કેટલી લૂંટ કરી તે જાણવા મળેલ નથી. તસ્કરો ATM કાપવા ગેસ કટર પણ સાથે લાવ્યા હતા પરંતુ ગેસ સિલીન્ડર અને કેટલાક સાધનો એટીએમમાં જ મુકી ગયા છે. નરોડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here