Sunday, October 17, 2021
Homeનર્મદા નદીમાં બોટ મારફતે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, 4.5 લાખના દારૂ સાથે...
Array

નર્મદા નદીમાં બોટ મારફતે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, 4.5 લાખના દારૂ સાથે 1 ઝડપાયો

છોટાઉદેપુર એલસીબીએ બાતમીને આધારે હાફેશ્વર નજીક નર્મદા નદી કિનારે રેડ કરી હતી. જેમાં નર્મદા નદીમાં બોટ મારફતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.

છોટાઉદેપુર એલસીબીએ બાતમીને આધારે રેડ કરી

છોટાઉદેપુર એલસીબીએ બાતમીને આધારે હાફેશ્વર નજીક નર્મદા નદી કિનારે રેડ કરી હતી. જેમાં નર્મદા નદીમાં બોટ મારફતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.

આ પહેલા પણ ગુજરાતમાં બોટ મારફતે દારૂ ઘૂસાડવાના પ્રયાસો થયા હતાં

6 મહિના પહેલા કવાંટ તાલુકાના તુરખેડા પાસે નર્મદા નદીમાં બોટ મારફતે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ થયો હતો. જેમાં 23 લાખનો દારૂ પોલીસે જપ્ત કર્યો હતો. અને હવે ફરીથી બીજી વખત બોટમાંથી દારૂ મળ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments