Sunday, November 28, 2021
Homeનર્મદા : હાફેશ્વર ખાતે નર્મદા ડેમમાં બે મહિનામાં 22 ફૂટ પાણી ઘટી...
Array

નર્મદા : હાફેશ્વર ખાતે નર્મદા ડેમમાં બે મહિનામાં 22 ફૂટ પાણી ઘટી ગયું

નર્મદા: નર્મદા જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર પાસે નર્મદા ડેમના ઉપરવાસમાં ગત વર્ષે 25 ડિસેમ્બર 2018ની સરખામણીએ 23 ફેબ્રુઆરી 2019ના રોજ 22 ફૂટના પાણીનો ઘટાડો નોંધાયો છે. હજુ શિયાળો વિદાય લઇ રહ્યો છે ત્યારે જ હાફેશ્વર મંદિરની ધજા પોણા ભાગ જેટલી પાણીમાં બહાર આવી ગઇ છે. ચાલુ વર્ષે ઓછો વરસાદ થવાના કારણે આ વર્ષે ઉનાળામાં પાણીની વધુ જરૂરિયાત રહેશે. જેથી જુલાઈ મહિના સુધી પાણીનો જથ્થો ચલાવવો મુશ્કેલ બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments