Tuesday, September 21, 2021
Homeનવરાત્રી માં કરી લો આ નાનકડુ કામ, મળશે અપાર ધન અને સફળતા
Array

નવરાત્રી માં કરી લો આ નાનકડુ કામ, મળશે અપાર ધન અને સફળતા

ચૈત્રી નવરાત્રી શરૂ થવા જઇ રહી છે, દેવીના ભક્તો નવરાત્રીની તૈયારીઓ કરી રહ્યાં છે. નવરાત્રીના નવ દિવસે નવદુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છેનવરાત્રીના નવ દિવસે ખાસ એટલા માટે મનાવામાં આવે છે કારણ કે આ દિવસોમાં દેવી ધરતી પર વિચરણ કરે છે જેના કારણે જે પણ તેમને દિલથી યાદ કરે છે તેમની પાસે મા જરૂરથી આવે છે.

 

ચૈત્રી નવરાત્રી આ વખતે 6 એપ્રિલથી શરૂ થઇને 14 એપ્રિલ સુધી ચાલશે. જેમાં માના ભક્તો શ્રદ્ધાપૂર્વક પૂજા તપ કરે તો અપાર ધનની સાથે સફળતા પણ મળશે

નવરાત્રીમાં દેવીપૂજા સાથે કેટલાંક વિશેષ ઉપાય કરવામાં આવે છે, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને કરવાથી જીવનની તમામ મુશ્કેલોનો અંત આવે છે. ચૈત્રી નવરાત્રીમાં આ ઉપાયો કરવાથી તમારી કિસ્મત બદલાઇ જશે અને તમારા બગડેલા કામ સુધરી જશે. . નવરાત્રી દરમિયાન આ નિયમોનું પાલન કરવું જરૂરી છે જેમાં માતાને પ્રસન્ન કરી શકાય

નવરાત્રીમાં માતાને સ્વચ્છ જળ અર્પિત કરવું જોઇએ. જ્યારે માનું ધ્યાન ધરવાની સાથે પૂજા કરો.

નવરાત્રીના 9 દિવસો સુધી માતાને ફૂલોની માળા અને નવા વસ્ત્રોથી શૃંગાર કરવો જોઇએ અને વ્રત કરવાનું ન ભૂલો.

ગાયના ઘીથી માતાને અખંડ જ્યોત પ્રગટાવવી જોઇએ જ્યારે સપ્તશતી સ્ત્રોત પાઠ અને ધ્યાન પાઠનું આયોજન કરવું જોઇએ.

નવરાત્રી દરમિયાન શાકાહારી ભોજનનું સેવન કરો જ્યારે મીટ, ડુંગળી, લસણનું સેવન ન કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments