Tuesday, October 26, 2021
Homeનવસારીની આંગણવાડી મહિલા કર્મચારીઓ બે દિવસીય હડતાળ પર ઉતર્યા
Array

નવસારીની આંગણવાડી મહિલા કર્મચારીઓ બે દિવસીય હડતાળ પર ઉતર્યા

નવસારી જિલ્લાની આંગણવાડી મહિલા કર્મચારીઓ બે દિવસીય હડતાળ પર ઉતર્યા હતા. અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કરાયેલો 1500 રૂપિયાનો વધારો ન અપાતા હડતાળ પાડી હતી. સરકાર દ્વારા પાંચ મહિના પહેલા જાહેરાત કરવામાં આવી હતી. જો કે હજુ પણ વધારો અપાયો નથી. જેથી આંગણવાડી મહિલા કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments