Tuesday, September 28, 2021
Homeનવસારી કાંઠા વિભાગમાં લોકસભામાં કોળી ઉમેદવારના બેનર લાગ્યાં
Array

નવસારી કાંઠા વિભાગમાં લોકસભામાં કોળી ઉમેદવારના બેનર લાગ્યાં

સુરતઃલોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. ત્યારે નવસારી વિસ્તારમાં આવેલા કાંઠા વિભાગમાં લાગેલા બેનરોથી રાજકીય ઉતેજના વધી ગઈ છે. બેનરમાં લખાયું છે કે, ભાજપ હોય કે કોંગ્રેસ કોળી ઉમેદવારને જ ટીકિટ આપવી. કોળી ઉમેદવાર જ ચાલશે. મત માત્ર કોળીને જ..હવે તો માત્ર કોળી જ સાંસદ મહત્વ પૂર્ણ છે કે, ભાજપમાંથી છેલ્લા બે ટર્મથી સી.આર.પાટીલ વિજેતા થાય છે. અને આ વખતે પણ ભાજપ મૂળ મહારાષ્ટ્રીયન સી.આર.પાટીલને જ ટીકિટ આપે તેવી શક્યતા છે. ત્યારે પરપ્રાંતિયોની બાહુલ્ય વસતિ ધરાવતાં નવસારી લોકસભા બેઠક પર આ બેનરોથી ચર્ચાએ જોર પકડ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments