નવસારી : ચીખલી તાલુકામાં આજે સુરતનાં રેંજ આઇજી એ કરી મુલાકાત, અંબાચ ગામે રેંજ આઇજીએ ગામલોકો સાથે કરી ચર્ચા 

0
200
અંબાચ ગામે રેંજ આઇજીએ ગામલોકો સાથે ચર્ચામાં રૂઢિગત ગ્રામ સભા વિશે ચર્ચા કરી તેમજ સાથે આવનાર લોકસભાની ચૂંટણીની લઈને ચર્ચા કરી હતી 
અંબાચ ગામે ચર્ચા પત્યા બાદ ચીખલી પોલીસ ચોકી ખાતે નવસારી જિલ્લા પોલીસ  અધિકારી  ડો ગિરીશ પંડયા તેમજ  ડી.વાઈ એસપી રાણા ચીખલી પોલીસ અધિકારી ડી.કે.પટેલ તેમજ સ્ટાફ સાથે વિવિધ રીતે ચર્ચા કરવામાં આવી હતી
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS , ચીખલી, નવસારી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here