Monday, October 18, 2021
Homeનવસારી : ચીખલી તાલુકામાં EVM મશીન ઉપયોગ બાબતે જાગૃતાં લાવવા લોકોમાં માર્ગદર્શક...
Array

નવસારી : ચીખલી તાલુકામાં EVM મશીન ઉપયોગ બાબતે જાગૃતાં લાવવા લોકોમાં માર્ગદર્શક અભ્યાન શરૂ

લોકસભાની ચૂંટણી ને ધ્યાનમાં લઈને પ્રજામાં ગેર સમજ નહીં થાય લોકોમાં જાગૃત્તા આવે અને વધારે મતદાન થાય તેને ધ્યાનમાં રાખી ને સરકાના આદેશ અનુસાર EVM મશીન ઉપયોગ બાબતે જાગૃતાં લાવવા લોકોમાં માર્ગદર્શક અભ્યાન શરૂ

લોકસભાની 2019 માં ચૂંટણી ધ્યાનમાં લઈને લોકોમાં જાગૃત્તા આવે અને વધારે મતદાન થાય તેને ધ્યાનમાં રાખીને સરકાર ના આદેશ અનુસાર  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ની સૂચના અનુસાર તમામ ચૂંટણી અધિકારી ઓને નિર્દેશન માટે ફાળવવામાં આવતાં ચીખલી – ગણદેવી 176 મતવિસ્તારમાં ગામે ગામ  EVM મશીન નિર્દેશન નો મુખ્ય હેતુ મતદારો માં જાગૃતાં અને વધારે મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે

રિપોર્ટર દિપક સોલંકી CN24NEWS નવસારી (ચીખલી)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments