Thursday, September 23, 2021
Homeનવસારી : ચીખલી તાલુકો મીની દમંણમાં ફેરવાયો , ચીખલી પોલીસ સ્ટેશન ની...
Array

નવસારી : ચીખલી તાલુકો મીની દમંણમાં ફેરવાયો , ચીખલી પોલીસ સ્ટેશન ની હદ માં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂ ના અડ્ડાઓ ની હાટડીઓ

ગુજરાતની કઈ પોલીસ ચીખલી માં દારૂના અડ્ડા પર રેડ પાડશે

 


ચીખલી પોલીસ ચોકીથી બે થી ચાર કિલોમીટરના અંતરમાં ચાર થી પાંચના ગાળા થી ચીખલી મીની દમંણમાં ફેરવાઈ જાય છે ખુલ્લેઆમ દારૂ મળીરહે ગમેતે જગ્યે એક ફોનથી કોય પણ બ્રાન્ડ ની વિસ્કી બિયર દેશી પોટલી મળી રહે છે.

ગાંધીના ગુજરાતમાં સરકારે દારૂબંધીનો કાયદો કડક બનાવવા પાછળ તેના અમલીકરણ અધિકારી ઓનો હપ્તો પણ બમણો થયો હોય તેવી ચર્ચાઓ વચ્ચે ચીખલી તાલુકામા ખુલ્લે આમ દારૂ જુગાર ના અડ્ડાઓ ધમ ધમી રહ્યાં છે ત્યારે હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજ કારણમાં પણ ગરમાટો આવ્યો છે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચીખલી તાલુકામા દારૂનું વેચાણ પુર જોશમાં ચાલી રહ્યું છે એવું માનવામાં આવી રહ્યું છે કે ચીખલી તાલુકો મીની દમંણ તરીકે ઓળખાય રહ્યો છે ત્યારે ચીખલીમાં પોલીસ ચોકીથી બે કિલોમીટર ના અંતરમાં મોટા મોટા દારૂના અડ્ડાઓ આવેલાં છે પરંતુ ચીખલી પોલીસ ને દારૂના અડ્ડાઓ નથી દેખાત પરંતુ જ્યાં દારૂ નથી વેચાય રહ્યો ત્યાં પોલીસની ટિમ રેડ પાડવા પહોંચી જાય છે ચીખલી તાલુકા કેટલાઓ ગામ છે ત્યાં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે પરંતુ ચીખલી પોલીસ ને દારૂના અડ્ડાઓ નહીં દેખાતાં લોકોમાં ખુંબ ચર્ચાઓ ઉઠવા લાગી છે ત્યારે છુ ચૂંટણી ની આચાર સાહિતામાં પણ દારૂ નું વેચાણ પુર જોશમાં ચાલશે એવી પણ અટકળો ચાલી રહી છે.

રિપોર્ટર : દિપક સોલંકી, ચીખલી , નવસારી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments