Sunday, November 28, 2021
Homeનવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં રાનકુવા  સ્ટેશન ફળીયામાં ઇન્દિરા સરકારી આવાસ  ધરસાઈ ,...
Array

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં રાનકુવા  સ્ટેશન ફળીયામાં ઇન્દિરા સરકારી આવાસ  ધરસાઈ , આવાસ ધરાસાઈ થતા બે માસૂમ બાળકીના મોત

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં રાનકુવા  સ્ટેશન ફળીયામાં ઇન્દિરા સરકારી આવાસ  ધરસાઈ
આવાસ ધરાસાઈ થતા બે માસૂમ બાળકીના મોત
 બાણકી પાડોસીને ત્યાં રમવા ગઈ હતી તે સમયે ઇન્દિરા આવાસ ગર ધરાસાઈ
વિષ વર્ષ જૂનું ઇન્દિરા આવાસ હોવાનું આવ્યું સામે
 ઇન્દિરા આવાસ ધરાસાઈ થયું જેમાં ત્રણ બાળકી સાથે   35  વર્સીય મહિલા પણ ઘાયલ
 ઇન્દિરા આવાસમાં ધરાસાઈ માં  ઘટનાં સ્થળ પર  ઉ.મ 5 વર્ષની બાળા પ્રિયાશી નું મોત
ત્યારે બે બાળા અને 35 વર્ષીય મહિલાને રાત્રે 8.30 કલાકે આલીપોર હોસ્પિટલમાં ખસેડાયા
આલીપોર હોસ્પિટલ દાખલ કરાયેલી બાળા માંથી એક 7 વર્ષીય બાંળાને ગંભીર ઇજા થતાં  નવસારી યસફિન હોસ્પિટલમાં ખસેડાઇ ત્યાં ફરજ પરના ડોકટોરોએ બાંળાને મુર્ત જાહેર કરી હતી
બે બાળ મૃત્યુ પામતા ચીખલી તાલુકામાં સોકની લાગણી ફેલાઇ ગઇ છે
ત્યારે શુ સરકાર આવી ગંભીર બાબત તપાસ કરાવશે ખરા ?
રિપોર્ટર દિપક સોલંકી, CN24NEWS ચીખલી , નવસારી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments