નવસારી : દેગામ ખાતે માલિકી ની ખેડૂત લોકો ની જમીન માં ડ્રોન કેમેરા થી જમીન સરવે, પ્રમુખે ઉભી પુછડી એ ભગાડ્યા 

0
717
ચીખલીના દેગામ ખાતે સુપર હાઇવે એક્સપ્રેસ માટે ડ્રોન કેમેરાથી સરવે કરવા આવેલા ચોરની જેમ અધિકારી ઓને ભીલીસ્થાન ટાઈગર નવસારી જિલ્લા પ્રમુખે ઉભી પુછ ડીએ ભગાડ્યા

ચીખલી તાલુકાનાં દેગામ ખાતે શુક્રવાર નાં રોજ 11 વાગ્યે 6 થી 7 જેટલા અજાણ્યા માણસો હિન્દી ભાષા બોલતાં મહરાષ્ટ્ર પારસિંગ MH 15 EB  9590 બોલેરો ગાડીમાં આવીને દેગામ ખાતે માલિકીની ખેડૂત લોકોની જમીનમાં ડ્રોન કેમેરાથી જમીન સરવે  કરી રહ્યાં હતાં જેમની જાણ આજું બાજુ ગામલોકોને થતાં સ્થળ પર લોકોનું ટોળું ઉંમટ્યું હતું સ્થળ પર સરવે કરવા આવેલાં અધિકારી ઓને પૂછતા  અધિકારી ઓ દ્રારા એવું જણાવવામાં આવ્યું કે હમો સુપર હાઇવે ઓથોરિટીમાંથી આવ્યાં છે અને હાઇવેનો સરવે ચાલી રહ્યો છે આમ જણાવતા ત્યાંના લોકો વિફર્યા હતાં ત્યાર બાદ દેગામ ગામના રહીશ પંકજ પટેલે ચીખલી પોલીસ અધિકારી ડી.કે.પટેલ ને ફોન પણ કર્યો હતો પરંતુ ડી.કે . પટેલે આ મામલો ગંભીરતાથી નહીં લેતાં અંતે ફોન મૂકી દીધો હતો પરંતુ ડી. કે. પટેલે આ મામલો ગંભીરતાથી લેવામાં આવતે તો ખ્યાલ આવતે અધિકારી ક્યાંથી આવેલા પરંતુ ચીખલી પોલીસ આં મામલો ગંભીરતાથી લીધોજ નથી કોઈક કારણ સર સરવે કરવા આવેલા અધિકારી સાથે કંઈક બનાવ થતેતો જવાબદાર કોણ રહતે આવાં કેટલા પ્રસનો ઉઠવા લાગ્યા છે ત્યાર બાદ સરવે કરવા આવેલા અધિકારી ઓને ત્યાંથી ગામલોકોએ ભગાણ્યા હતાં અંતે મામલો થાણે પડ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here