Saturday, September 25, 2021
Homeનવસારી: ધૂળેટી ઉજવવા નદીમાં નહાવા પડેલા સેનાના જવાનનું દુ:ખદ મોત
Array

નવસારી: ધૂળેટી ઉજવવા નદીમાં નહાવા પડેલા સેનાના જવાનનું દુ:ખદ મોત

નવસારી ખાતે ધૂળેટીની ઉજવણી કરવા નદીમાં નહાવા પડેલા સેનાના જવાનનું ડુબી જવાથી મોત થયુ છે. વિજલપોર ના વિજયનગર સોસાયટીમા રહેતા સુશીલ બારી પુણેના આર્મી બેઝમાં વર્ષ 2008થી ફરજ બજાવતા હતા. અને તેઓ ની મણિપુરમાં પોસ્ટિંગ થઈ હતી.

જોકે હોળીના પર્વ પર તેઓ વતન આવ્યા હતા. અને ધુળેટી હોવાથી મિત્રોની સાથે અંબિકા નદીમાં નહાવા ગયા હતા. ત્યાં તેઓ અચાનક એક ખાડામાં ગરકાવ થયા હતા. તેમના મિત્રોએ તેમને બચાવવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ નજીક ની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ટુંકી સારવાર બાદ તેમનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments