નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર મહિલાની છેતરપિંડીના ગુન્હામાં ધરપકડ

0
0

સુરતઃનવસારી લોકસભા બેઠક પર 25 ઉમેદવારો રેસમાં હતાં.જેમાં ત્રણ મહિલાઓમાંથી એક હીરામણીબેન દીનદયાળ શર્માએ પણ ઉમેદવારી નોંધાવી હતી. નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારી હીરામણીબેને શર્મા સામે છેતરપિંડીનો ગુનો પુણા પોલીસમાં નોંધાયો હતો. સાડી પર જોબવર્ક કરાવી રૂપિયા ન દેવાનો રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના ઉમેદાવાર હીરામણીબેન સામે ગુનો હોય પોલીસે કલમ 406,409,420 અને 420B હેઠળ ધરપકડ કરી હતી. હાઈકોર્ટમાં અગાઉ હીરામણીબેને જામીન અરજી કરી હતી પરંતુ તે રદ થતાં પુણા પોલીસે કાયદેસરના પગલાં લીધા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here