Sunday, September 19, 2021
Homeનવસારી સાંસદે સોશિયલ મીડિયામાં આર્મીના ફોટોનો ઉપયોગ કરી આચારસંહિતા ભંગ કર્યાની ફરીયાદ
Array

નવસારી સાંસદે સોશિયલ મીડિયામાં આર્મીના ફોટોનો ઉપયોગ કરી આચારસંહિતા ભંગ કર્યાની ફરીયાદ

સુરતઃકોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલ દ્વારા ચૂંટણીમાં આચારસંહિતા ભંગ કરી હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદ અનુસાર 15મી માર્ચના રોજ સાંસદે સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટ ફોર્મ ગુજરાતીમાં આપણી સેના હવે બનશે વધારે મજબૂતના ટેગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સૈનિક અને મિસાઈલનો ફોટોનો ઉપયોગ કર્યો છે. સાથે જ લખ્યું છએ કે યુધ્ધ મેં ટેંક કા કાલ બનેગી ડીઆરડીઓ દ્વારા વિકસી મૈન પોર્ટેબલ એન્ટી ટેંક.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments