Tuesday, September 28, 2021
Homeનાંદોદના MLA અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના દિલ્હીમાં ધામા, કોંગ્રેસ મોવડી મંડળ...
Array

નાંદોદના MLA અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના દિલ્હીમાં ધામા, કોંગ્રેસ મોવડી મંડળ સાથે મુલાકાત કરી

રાજપીપળાઃ ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે સતત 5 ટર્મથી જીતતા મનસુખ વસાવાને ઉમેદવાર જાહેર કર્યાં છે. ત્યારે કોંગ્રેસે તેમની સામે મજબૂત ઉમેદવાર જાહેર કરવાની કવાયત હાથ ધરી છે. નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાને દિલ્હીથી કોંગ્રેસ હાઇકમાન્ડનું તેડું આવ્યું હતું. જેથી બંને દાવેદારો આજે દિલ્હી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ અહમદ પટેલ અને કોંગ્રેસ મોવડી મંડળ મળ્યા હતા. આ બેઠકમાં ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અંગે ચર્ચા કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments