Tuesday, September 28, 2021
Homeનારણ પટેલના સમર્થકો બસ ભરીને કમલમ પહોંચ્યા, આશા પટેલને ટિકિટ ન આપવા...
Array

નારણ પટેલના સમર્થકો બસ ભરીને કમલમ પહોંચ્યા, આશા પટેલને ટિકિટ ન આપવા માંગ કરી

અમદાવાદઃ ઉંઝા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ મામલો ગરમાયો છે. આજે નારણ લલ્લુ પટેલના સમર્થકો આશા પટેલના વિરોધમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં કાર્યકરોએ આશા પટેલને ટિકિટ ન આપવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આશા પટેલ થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આશા પટેલે ભાજપમાં જોડાવા માટે ઉંઝાના ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ ભાજપમાંથી ટિકિટ આપવાની ચર્ચા શરૂ થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments