નાસાનું પેલોડ લઈને જશે ચંદ્રયાન -2, ઘરતી અને ચંદ્રની વચ્ચેનું માપશે અંતર

0
60

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) પ્રથમ વાર એ વાતનો ખુલાસો કર્યો છે કે ચંદ્રયાન -2 લુનરક્રાફ્ટને જુલાઈમાં લોંચ કરવામાં આવશે. આ નાસાના એક પેસિવ એક્સપેરિમેન્ટલ ઇન્સ્ટ્રુમેન્ટને ચંદ્ર પર લઈ જશે. અમેરિકન એજન્સી આ મોડ્યુલ દ્વારા ધરતી અને ચંદ્રનું અંતર માપવાનું કામ કરશે.

વિદેશી પ્રાયોગિક મોડ્યુલ સિવાય ચંદ્રયાન -2 જેમાં ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રાજ્ઞન છે, તે 13 ભારતીય પેલોડને લઈને જશે જે વિવિધ વૈજ્ઞાનિક ઉપયોગ કરશે અનેચંદ્ર ફોટા લેશે. નાસાના મોડ્યુલ વિશે ઇસરોના અધ્યક્ષએ સિવાનને માહિતી આપી છે.

સિવાનને કહ્યું, ‘નાસાના લેઝર રીફ્લેક્ટર અરેજ એક પ્રાયોગિક મોડ્યુલ ચંદ્રયાન -2 સાથે જશે. અમેરિકન વૈજ્ઞાનિક ધરતી અને ચંદ્રની વચ્ચેનો અંતર માપવા માટે તેનો ઉપયોગ કરશે. આ ઉપકરણને લેન્ડરથી અટૈચ .આવશે. આ ચંદ્રમાંની સપાટી પર લેન્ડરની જગ્યાનું ચોક્કસ ઉલ્લેખ કરવા સક્ષમ હશે. ‘

તેમણે વધુમાં જણાવ્યું, ‘નાસાએ એ અનુરોધ ગયા વર્ષે જુલાઈમાં કર્યું હતું અને અમે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને સ્વીકાર્યું હતું.’ ટેક્સસમાં માર્ચમાં થયેલી લુનર અને પ્લાનેટરી સાયન્સ કાંફ્રેસ દરમિયાન નાસાએ આ વાતની પુષ્ટિ કરી હતી કે, ચંદ્રયાન -2 અને ઇઝરાયેલી લેન્ડર બેરેશીટ જે આ વર્ષે 11 મી એપ્રિલના રોજ ચંદ્રમા સપાટી પર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતું તે નાસાના લેઝર રેસ્ટ્રોઇફ્લેક્ટર અરેઝ લઈને જશે.

જોકે ઇસરોએ હજુ સુધી નાસાના સાધન વિશે જણાવ્યું હતું. ચંદ્રિયાન -2 કાફ્ટનું વજન 3.8 ટન છે અને તે નવથી 16 જુલાઈ વચ્ચે લોન્ચ .કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે છ સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. ગયા વર્ષ 2008 માં ચંદ્રિયાન મિશન -1 એ અંજામ આપવામાં આવ્યો હતો. જે તેના સાથે પાંચ વિદેશી પેલોડ લઇ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here