અમદાવાદઃ નિકોલમાં મીડિયાકર્મીની હત્યા, સળગાવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

0
27

અમદાવાદઃ નિકોલમાં મીડિયા કર્મીની હત્યા કરવામાં આવી છે. એક ખાનગી ચેનલમાં કામ કરતા ચિરાગ પટેલનો મૃતદેહ સળગાવાયેલી હાલતમાં મળી આવ્યો છે.  કઠવાડા ખાતેથી તેનું આઈકાર્ડ પણ મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here