Tuesday, November 28, 2023
Homeનિકોલ્સ-વિલિયમ્સનની 50* રનની ભાગીદારી, કિવિઝ 22 ઓવર 103/2
Array

નિકોલ્સ-વિલિયમ્સનની 50* રનની ભાગીદારી, કિવિઝ 22 ઓવર 103/2

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડે 22 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 102 રન કર્યા છે. કેન વિલિયમ્સન 30 રને અને હેનરી નિકોલસ 45 રને રમી રહ્યા છે. વિલિયમ્સન કેપ્ટન તરીકે વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો છે.માર્ટિન ગુપ્ટિલ ક્રિસ વોક્સની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. બોલ પીચ થઈને અંદર આવ્યો હતો. તેણે રિવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો. તેણે 18 બોલમાં 19 રન કર્યા હતા.

નિકોલ્સ રિવ્યુ દ્વારા બચ્યો: અમ્પાયર કુમાર ધર્મસેનાએ ક્રિસ વોક્સની બોલિંગમાં હેનરી નિકોલ્સને એલબીડબ્લ્યુ આઉટ આપ્યો હતો. જોકે નિકોલ્સે રિવ્યુ લીધો હતો. બોલ ટ્રેકરમાં સ્પષ્ટ હતું બોલ સ્ટમ્પને અડતો ન હતો, તેથી અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular