નિયા શર્મા હોટ લુકના કારણે ફરી ચર્ચામાં, ટીવીમાં કોઈ એક્ટ્રેસ નહીં હોય આટલી સુંદર

0
51

ઇન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાની બોલ્ડ અને બ્યૂટીફુલ તસવીરો પોસ્ટ કરનારી નિયા શર્મા ફરી એક વખત પોતાની હૉટ અને બોલ્ડ તસવીરો માટે ચર્ચામાં છે. નિયાનો આ અવતાર તેના પ્રશંસકોએ ક્યારેય પણ જોયો નહીં હોય.

https://www.instagram.com/p/BugwpOhljzt/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

ગયા વર્ષે એશિયાની બીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતનારી અભિનેત્રી નિયા શર્મા એક વખત ફરીથી ચર્ચામાં આવી છે.

https://www.instagram.com/p/BsqGO-yljFg/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

નિયાએ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર રેડ હોટ ગાઉનમાં તસ્વીરો શેર કરી હતી. બેકલેસ ગાઉનમાં તે ખૂબ જ સેક્સી જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/BueGHlblh1z/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

નિયા આ પહેલાં પણ તેની બોલ્ડ તસવીરો ઈન્સટાગ્રામ પર શેર કરવા માટે જાણીતી છે.

સોશિયલ મીડિયા પર પણ નિયાની લોકપ્રિયતા ઓછી નથી.

https://www.instagram.com/p/BuLgnPClFWv/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

તાજેતરમાં નિયા શર્માએ મિત્ર સાથે બીચ પર ડાન્સ મૂવ્સ કર્યા હતા તેનો વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

https://www.instagram.com/p/BuHGhsdl6Ju/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

2 દિવસની અંદર 7 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોઈ લીધો હતો.

https://www.instagram.com/p/BuAcBHyF-Sb/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

27 વર્ષીય નિયા શર્માએ વેબ સીરીઝમાં પોતાનો ગ્લેમરનો અંદાજ મૂક્યો હતો.

https://www.instagram.com/p/Bt2ztGVlgXO/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

નિયાની વેબ સીરીઝની ચર્ચા તેના લેસબિયન લિપલૉક સીનના કારણે ખૂબ થઇ હતી.

https://www.instagram.com/p/Btp05S7F8YP/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

તેણે આ વેબ સીરીઝમાં પોતાની કો-એક્ટ્રેસ ઈશા શર્માને લિપલૉક કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here