નીતિ આયોગના CEO કારના કાફલાનો શાંતિગ્રામ પાસે અકસ્માત, કોઈ જાનહાનિ નહીં

0
22

અમદાવાદઃ નીતિ આયોગના સીઈઓ અમિતાભકાંતની કારના કાફલાનો એસ.જી. હાઈવે પર શાંતિગ્રામ પાસે અકસ્માત થયો છે. જો કે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી.