Monday, September 20, 2021
Homeનેશનલ કોન્ફરન્સના નેતાનો બફાટ, ‘મારું ચાલે તો મોદીને જેલમાં પુરી દઉં’
Array

નેશનલ કોન્ફરન્સના નેતાનો બફાટ, ‘મારું ચાલે તો મોદીને જેલમાં પુરી દઉં’

જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોન બાદ જાવેદ રાણાએ પીએમ મોદી અંગે વિવાદિત નિવેદન આપ્યુ. મેંઢરમાં એક જનસભાને સંબોધતા જાવેદ રાણાએ કહ્યુ કે, મારૂ ચાલે તો હુ પીએમ મોદીને જેલમાં પુરૂ દઊ. પીએમ મોદીના કારણે આજે દેશની હાલત કથળી છે. આ પહેલા અકબર લોને પણ વિવાદિત નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનને ગાળો આપનારને હુ 10 ગાળો આપીશ. મહત્વપુર્ણ છે કે, જમ્મુ કાશ્મીરમાં લોકસભાની ચૂંટેણીનો માહોલ જામતાની સાથે એનસી અને પીડીપીના નેતાઓ વિવાદિત નિવેદન આપી રહ્યા છે.

પીએમ મોદીના કારણે આજે દેશની હાલત કથળી છે. આ પહેલા અકબર લોને પણ વિવાદિત નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનને ગાળો આપનારને હુ 10 ગાળો આપીશ. મહત્વપુર્ણ છે કે, જમ્મુ કાશ્મીરમાં લોકસભાની ચૂંટેણીનો માહોલ જામતાની સાથે એનસી અને પીડીપીના નેતાઓ વિવાદિત નિવેદન આપી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments