Monday, October 18, 2021
Homeપતિ નિક જોનાસની સાથે આ અંદાજમાં મસ્તી કરતી જોવા મળી દેસી ગર્લ
Array

પતિ નિક જોનાસની સાથે આ અંદાજમાં મસ્તી કરતી જોવા મળી દેસી ગર્લ

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ હાલમાં પોતાના મિત્રો અને પરિવારની સાથે મેમથ લેક્સ, કેલિફોર્નિયામાં મિની પિકનીકનો આનંદ માણી રહ્યાં છે.

https://www.instagram.com/p/BtccVfiH9kR/?utm_source=ig_embed

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ બરફમાં મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. તેમણે પરિવારની સાથે પોતાનો સમય વિતાવ્યો.

https://www.instagram.com/p/BtccVfiH9kR/?utm_source=ig_embed

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે પોતાના પરિવાર અને મિત્રોની સાથે એક ઉલ્લાસપૂર્ણ સમય વિતાવ્યો. આ જોડીની સાથે મધુ ચોપડા, જો જોનસ, સોફી ટર્નર, સંગીત નિર્દેશક ચેજ ફોસ્ટર, સ્ટાઈલિસ્ટ દિવ્યા જ્યોતિ અને અભિનેતા કૉર્ડ ઓવરસ્ટ્રીટ હતાં.

https://www.instagram.com/p/BtccVfiH9kR/?utm_source=ig_embed

દેશી ગર્લે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર તસ્વીરોની એક શ્રેણી શેર કરી, જેને તેમણે Winter diaries…family” એવુ કેપ્શન આપ્યું છે.

https://www.instagram.com/p/Btcbx_2nZMs/?utm_source=ig_embed

પ્રિયંકા પોતાની માતા મધુ ચોપડા અને ભત્રીજી કૃષ્ણાની સાથે મસ્તીના અંદાજમાં જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/BsgPXdfnyQP/?utm_source=ig_embed

આ લવબર્ડસ હંમેશા પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments