Saturday, August 13, 2022
Homeપથ્થરો ભરેલી ટ્રક પૂલ પરથી 15 ફૂટ નીચે નદીમાં ખાબકી, ડ્રાઈવરની થઈ...
Array

પથ્થરો ભરેલી ટ્રક પૂલ પરથી 15 ફૂટ નીચે નદીમાં ખાબકી, ડ્રાઈવરની થઈ આવી હાલત

- Advertisement -

રાજુલા સાવરકુંડલા હાઇવે પર માંડરડી ગામના પાટિયા પાસે ઘાતરવડી પૂલ પર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પથ્થરો ભરેલી ટ્રક પૂલ પરથી 15 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. અકસ્માતમાં ટ્રકના બંને ડ્રાયવરોને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતનાં પગલે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. અને ટ્રાફિક જામ થયો હતો. રાજુલા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular