પબુભાનું સભ્યપદ રદ્દ થવાનો મામલો, આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

0
37

દિલ્હી : પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ્દ થવાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મમાં વિસ્તારનો ઉલ્લેખ ન કર્યા બદલ ગુજરાત હાઈકોર્ટે પબુભા માણેકનું સભ્યપદ રદ્દ કર્યું હતુ. જે બાદ પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને હવે તેમની આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા જઈ રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here