Tuesday, September 28, 2021
Homeપરસોત્તમ સાબરિયા 1000 હજાર ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાશે
Array

પરસોત્તમ સાબરિયા 1000 હજાર ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાશે

ગાંધીનગર : હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે 1000 ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપના નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. પરસોત્તમ સાબરિયા ભાજપમા જોડાવાથી આગામી લોકસભાની ચૂંટણીમા ભાજપને ફાયદો થશે. હળવદ ધ્રાંગધ્રા મતવિસ્તારમાં અનેક કોગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતીનીધીઓ પણ તેમની સાથે ભાજપમાં જોડાશે

પરસોત્તમ સાબરિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાશે અને આગામી ધારાસભા કે લોકસભાની એક ચૂંટણીમાં ભાજપમાંથી લડવાનું ફાઈનલ કરવામાં આવ્યુ હોવાની ચર્ચા જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments