Monday, September 20, 2021
Homeપરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચાર, ‘ચાકુથી એક ઘા મારી તરબૂચના બે ફાડીયા કરી...
Array

પરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચાર, ‘ચાકુથી એક ઘા મારી તરબૂચના બે ફાડીયા કરી નાખ્યા’

રાજકીય પક્ષો અને ચૂંટણીના ઉમેદવારો નીત નવી રીતે પોતાના મતદારોને રિઝવવાના પ્રયાસ કરતા હયો છે. જેમાં અમરેલીના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીનો પણ સમાવેશ થાય છે. પરેશ ધાનાણી તરબૂચની રેંકડી પર તરબૂચ કાપીને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. હાલ ગરમીની આ સિઝનમાં રાતે લોકો પરિવાર સાથે તરબૂચની મજા માણવા જતા હોય છે. ત્યારે પરેશ ધાનાણી એક તરબૂચની રેંકડીએ પહોંચી ગયા અને તરબૂચ કાપીને લોકોની વચ્ચે જોવા મળ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments