Sunday, November 28, 2021
Homeપહેલીવાર સલમાન ખાન અને રોહિત શેટ્ટી સાથે મળીને એક્શન પોલીસ ડ્રામા બનાવશે
Array

પહેલીવાર સલમાન ખાન અને રોહિત શેટ્ટી સાથે મળીને એક્શન પોલીસ ડ્રામા બનાવશે

બોલિવૂડ ડેસ્ક: સલમાન ખાન અને રોહિત શેટ્ટી એક ફિલ્મમાં સાથે કામ કરશે. રોહિત શેટ્ટીનું ડાયરેક્શન અને ‘દબંગ’ સલમાનની એક્ટિંગ એકસાથે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થઇ શકે છે. ‘ભારત’ અને ‘દબંગ 3’નું શૂટિંગ પૂરું કરીને સલમાન રોહિત શેટ્ટીની ફિલ્મ માટે તૈયારી શરૂ કરશે.

રોહિત શેટ્ટી સલમાન સાથે મૂવીનું શૂટિંગ શરૂ કરતા પહેલાં અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગ પૂરું કરશે. છેલ્લે રોહિત શેટ્ટીની ‘સિમ્બા’ ફિલ્મ રિલીઝ થઇ હતી, જે બ્લોકબસ્ટર સાબિત થઇ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments