પાંથાવાડામાં સુઈ રહેલા પરિવાર પર ખુની હુમલો, એકનું મોત, બે ગંભીર

0
38

પાલનપુર: પાંથાવાડાના ભંડાત્રા ગામે અંગત અદાવતમાં ત્રણ વ્યક્તિઓ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એકની હત્યા કરવામાં આવી હતી. હુમલામાં બે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. લુહલુહાણ હાલતમાં બંને ઈજાગ્રસ્તોને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. સવારના સમયે જ્યારે ત્રણેય વ્યક્તિ સુઈ રહ્યા હતા ત્યારે ખુની હુમલો કરાયો હતો. પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

આરોપીઓનું નામ
1. ઈશ્વરસિંહ રાજપુત
2. નેતીબેન રાજપુત
3. ગુલાબસિંહની પત્ની

કોના પર હુમલો થયો ?
1. ભગાભાઈ પટેલ- મૃતક (ઉ-65 વર્ષ)
2. વલમા પટેલ- ઘાયલ (ઉ- 60 વર્ષ)
3. મેઘાભાઈ પટેલ- ઘાયલ (ઉ- 22 વર્ષ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here